બ્રિટનના અબજોપતિ લક્ષ્મી મિત્તલે બેવર્લી હિલ્સ ઓફ દુબઇમાં ઘર ખરીદ્યું
બ્રિટનના અબજોપતિ લક્ષ્મી મિત્તલે બેવર્લી હિલ્સ ઓફ દુબઇમાં ઘર ખરીદ્યું
Blog Article
બ્રિટનના અબજોપતી લોકો પૈકીના એક એવા સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે દુબઇનું સૌથી મોંઘુંદાટ મનાતું મેન્શન ખરીદ્યું છે. ભારતીય મૂળના બ્રિટિશ અબજોપતિએ દુબઇમાં બેવરલી હિલ્સ ઓફ દુબઇ નામક કમ્યુનિટીમાં એક વૈભવી ઘરની ખરીદી કરી છે. સૂત્રોએ નામ નહીં આપવાની શરતે આ માહિતી આપી હતી. સૂત્રોએ વધુમાં ઉમેર્યુ હતું કે આ વર્ષની શરુઆતમાં આ ઘરની ખરીદી કરાઈ હતી.
Report this page